આપૃચ્છા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપૃચ્છા

સ્ત્રીલિંગ

  • 1

    વાતચીત; ખબરઅંતર પૂછવી તે.

  • 2

    પડપૂછ.

  • 3

    જિજ્ઞાસા.

મૂળ

सं.