આપજવાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપજવાબી

વિશેષણ

  • 1

    આપોઆપ જેમાંથી જવાબ કે રદિયો મળે કે જે આપી શકે એવું; પોતે જ પોતાનો જવાબેય આપે એવું સ્પષ્ટ.