ગુજરાતી માં આપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપણ1આપણ2

આપણું1

સર્વનામ​

 • 1

  'આપણે' નું છઠ્ઠી વિભક્તિ ન૰, એ૰વ૰ રૂપ.

ગુજરાતી માં આપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપણ1આપણ2

આપણે2

સર્વનામ​

 • 1

  આપણ; હું કે અમે તું કે તમે; બોલનાર ને સાંભળનાર બધા. (ગદ્યમાં 'આપણે' પ્રાય: વપરાય છે.).

 • 2

  હું (જેમ કે, 'ભાઈ, આપણે એમાં માનતા નથી').

 • 3

  તમે; આપ. ઉદા૰ 'આપણે કારભાર કરો ત્યારે સરત રાખજો.' (સરસ્વતીચંદ્ર).

ગુજરાતી માં આપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપણ1આપણ2

આપણ

પુંલિંગ

 • 1

  બજાર; ચૌટું.

મૂળ

सं.

ગુજરાતી માં આપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આપણ1આપણ2

આપણ

સર્વનામ​

 • 1

  (સામાન્યત: પદ્યમાં) આપણે; હું કે અમે અને તું કે તમે; બોલનાર ને સાંભળનાર બધા.(ગદ્યમાં 'આપણે' પ્રાય: વપરાય છે.).

મૂળ

सं. आत्मन्, प्रा. अप्पण