ગુજરાતી

માં આપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: આપ્ત1આપત2આપત3

આપ્ત1

વિશેષણ

 • 1

  નજીકના સંબંધવાળું; સગું.

 • 2

  વિશ્વાસપાત્ર [સમાચાર ઇત્યાદિ઼].

 • 3

  વિશ્વાસુ [માણસ].

 • 4

  પ્રાપ્ત; મેળવેલું.

પુંલિંગ

 • 1

  પોતે જે વસ્તુ વિષે કહેતો હોય તે વસ્તુ જાતે જોઈ ઇચ્છા ફળી હોય એવો-પ્રમાણપાત્ર માણસ.

મૂળ

सं.

ગુજરાતી

માં આપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: આપ્ત1આપત2આપત3

આપત2

સ્ત્રીલિંગ

 • 1

  આયપત; આય; આવક; ઉપજ; કમાણી.

નપુંસક લિંગ

 • 1

  વારસો.

ગુજરાતી

માં આપતની 3 મુખ્ય વ્યાખ્યા છે: આપ્ત1આપત2આપત3

આપત3

સ્ત્રીલિંગ

 • 1

  આપત્તિ; આફત; સંકટ.

 • 2

  દુઃખ; મુશ્કેલી.

મૂળ

सं.