આપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    આફત; સંકટ.

  • 2

    દુઃખ; મુશ્કેલી.

મૂળ

सं.