આપ્તવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપ્તવાક્ય

નપુંસક લિંગ

  • 1

    આપ્તનું વાક્ય; વિશ્વાસ મૂકવા યોગ્ય-આપ્ત-પ્રમાણરૂપ માનવા જેવું વાક્ય.