આપદ્ધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપદ્ધર્મ

પુંલિંગ

  • 1

    આપત્તિના સમયનો ધર્મ; મુશ્કેલીની વેળાએ નછૂટકે જે કરવાની ધર્મશાસ્ત્રે રજા આપી હોય તેવું કામ.

મૂળ

सं.