આપમતીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપમતીલું

વિશેષણ

  • 1

    પોતાની જ મતિ અનુસાર ચાલનારું.

  • 2

    દુરાગ્રહી; જક્કી.