આપલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપલે

સ્ત્રીલિંગ

  • 1

    આપવું અને લેવું તે; લેવડદેવડ.

મૂળ

આપવું+લેવું

આપુલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપુલું

વિશેષણ

  • 1

    પોતાનું.

મૂળ

સર૰ म. आपुला