આપ્લાવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપ્લાવિત

વિશેષણ

  • 1

    ભીંજાયેલું; તરબોળ.

  • 2

    ડૂબેલું.

મૂળ

सं.