આપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અર્પવું; દેવું.

  • 2

    સોંપવું; હવાલે કરવું.

  • 3

    બીજા ક્રિ૰ ની સહાયમાં તે ક્રિયામાં મદદ કરવાનો કે કોઈ ને બદલે કે માટે તે કરવાનો ભાવ બતાવે છે. ઉદા૰ લખી આપ; કરી આપ.

મૂળ

सं. अर्प्