આપવખાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપવખાણ

નપુંસક લિંગ

  • 1

    પોતાની વડાઈ-મોટાઈ દેખાડવી-જાતે પોતાનાં વખાણ કરવાં તે; આત્મશ્લાઘા.