આપુશાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપુશાહ

પુંલિંગ

  • 1

    શાહુકાર; પોતાનું દેવું ભરી દે એવો ગૃહસ્થ.

મૂળ

આપવું+શાહ