આપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપાત

પુંલિંગ

  • 1

    પડવું તે.

  • 2

    ચાલુ ક્ષણ.

  • 3

    પ્રથમ દૃષ્ટિ.

મૂળ

सं.