આપાતબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપાતબિંદુ

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    આપાતકિરણ જે બિંદુએ સપાટી પર પડે તે.