આપાધાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપાધાપી

સ્ત્રીલિંગ

  • 1

    દોડભાગ; ખેંચતાણ.

  • 2

    પોતપોતાની ચિંતા કે કામનું ધ્યાન.

મૂળ

हिं.