આપીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપીત

વિશેષણ

  • 1

    પીળાશ પડતું.

  • 2

    થોડું પીધેલું-ચાખેલું.

મૂળ

सं.

સ્ત્રીલિંગ

  • 1

    સુવર્ણમાક્ષિક ધાતુ.