આપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપો

પુંલિંગ

  • 1

    બાપ; પિતા.

  • 2

    લાક્ષણિક વૃદ્ધ માણસ; વડીલ.

મૂળ

दे. अप्प