આપોઆપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપોઆપ

ક્રિયાવિશેષણ

  • 1

    ખુદ જાતે; પંડે.

  • 2

    પોતાની મેળે; સહજ; સ્વાભાવિક રીતે.