આપોપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપોપું

નપુંસક લિંગ

 • 1

  પોતાપણું.

 • 2

  ટેક.

આપોપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપોપું

અવ્યય

 • 1

  એની મેળે; આપોઆપ.

આપોપે ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપોપે

અવ્યય

 • 1

  પોતે પોતાની મેળે.