આપોશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપોશાન

નપુંસક લિંગ

  • 1

    જમતાં પહેલાં અને પછી બોલવાનો મંત્ર.

  • 2

    અપૂશણ; અપુશાન; ભોજનને આરંભે અને અંતે જે આચમન કરવું તે.

  • 3

    ભોજનની શરૂઆતમાં પીરસાતો થોડો ભાત.

મૂળ

सं.