આપ્તપ્રમાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આપ્તપ્રમાણ

નપુંસક લિંગ

  • 1

    આપ્તજનના શબ્દ કે આપ્તવાક્યને પ્રમાણ માનવું તે-શબ્દપ્રમાણ.