આફણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફણી

સ્ત્રીલિંગ

  • 1

    આપત્તિ.

  • 2

    ફેણ.

અવ્યય

  • 1

    આફણીએ; પોતાની મેળે.

  • 2

    પદ્યમાં વપરાતો એકાએક.