આફણીએ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફણીએ

સ્ત્રીલિંગ

  • 1

    પોતાની મેળે.

  • 2

    પદ્યમાં વપરાતો એકાએક.

મૂળ

सं. आत्मन्, प्रा. अप्पणो સ્વંય?