આફ્રિકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફ્રિકન

વિશેષણ

  • 1

    આફ્રિકાનું કે તેને લગતું.

પુંલિંગ

  • 1

    આફ્રિકાનો વતની.

મૂળ

इं.