આફ્રિદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફ્રિદી

વિશેષણ

  • 1

    હિંદની વાયવ્ય સરહદ ઉપર એ નામની એક ટોળીનું કે તેને લગતું.

મૂળ

પુશ્તુ

આફ્રિદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફ્રિદી

પુંલિંગ

  • 1

    એ ટોળીનો એક માણસ.