આફરીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફરીન

ક્રિયાવિશેષણ

  • 1

    કુરબાન; ફિદા; ખુશખુશ; વારી ગયું હોય તેમ.

  • 2

    ધન્ય; શાબાશ (ઉદ્ગાર).

સ્ત્રીલિંગ

  • 1

    શાબાશી.

મૂળ

फा.