આફલાતૂન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફલાતૂન

વિશેષણ

  • 1

    અફલાતૂન; સર્વોત્તમ; સુંદર.

પુંલિંગ

  • 1

    અફલાતૂન; સર્વોત્તમ; સુંદર.

પુંલિંગ સંજ્ઞાવાયક

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞાની પ્લેટો.