આફળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આફળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટિચાવું; અફળાવું.

  • 2

    અફળ જવું.

મૂળ

सं. आस्फाल्, प्रा. आफ्फाल