આબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબ

નપુંસક લિંગ

  • 1

    પાણી; જળ.

  • 2

    તેજ; નૂર.

  • 3

    ધારની તીક્ષ્ણતા.

મૂળ

फा.