આબદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબદા

સ્ત્રીલિંગ

  • 1

    આપદા; (આપદાંનો ગ્રામ્ય ઉચ્ચાર) આફત; સંકટ.

  • 2

    દુઃખ; મુશ્કેલી.