આબ્દિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબ્દિક

વિશેષણ

  • 1

    વાર્ષિક.

નપુંસક લિંગ

  • 1

    વર્ષે પ્રગટ થતું સામયિક.

મૂળ

सं.