આબરૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબરૂ

સ્ત્રીલિંગ

  • 1

    કીર્તિ; શાખ; નામના.

  • 2

    સ્ત્રીની લાજ; શિયળ.

મૂળ

फा.