આંબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબેલ

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    એક ટંક અલૂણું જમવાનું વ્રત.

મૂળ

प्रा. अंबिल, आयंबिल; सं. आचाम्ल

આંબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબેલ

સ્ત્રીલિંગ

  • 1

    જનનનાળ; આમળ.