આંબલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબલી

સ્ત્રીલિંગ

  • 1

    આમલી.

  • 2

    કાઠિયાવાડી આંબલીનો કચૂકો.

મૂળ

सं. अम्लिका, प्रा. કે दे. अंबिलिया