આંબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પહોંચવું; પકડી પાડવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અંબાવું; ખટાઈ જવું.