આબાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આબાદ

વિશેષણ

 • 1

  વસ્તીવાળું.

 • 2

  ભરપૂર, સમૃદ્ધ.

 • 3

  ખેડાયેલું; ફળદ્રુપ (જમીન).

 • 4

  સલામત; સુખી.

 • 5

  ભારે; સરસ; ઉત્તમ.

 • 6

  અચૂક.

મૂળ

फा.

અવ્યય

 • 1

  ચૂક્યા વિના.