આંબે મોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આંબે મોર

  • 1

    (આશા બતાવવા માટે, સારા ફળની આશા તરીકે આનો પ્રયોગ કહેવતોમાં મળે છે.) જેવી કે, 'આંબે મોર ને વાત કહીશું પોર'; 'આંબે મોર ને કલાલે લેખું, જતે દહાડે કાંઈ ન દેખ્યું'-આશા રાખો, ફળી તો ખરી, નહિ તો કાંઈ નહિ, એમ અર્થ બતાવે છે.