ગુજરાતી

માં આભની 2 મુખ્ય વ્યાખ્યા છે: આભ1આભું2

આભ1

નપુંસક લિંગ

  • 1

    આકાશ.

  • 2

    વાદળું.

મૂળ

सं. अभ्र

ગુજરાતી

માં આભની 2 મુખ્ય વ્યાખ્યા છે: આભ1આભું2

આભું2

વિશેષણ

  • 1

    ચકિત; દિંગ.

મૂળ

सं. अदभुत, प्रा. अब्भुध