આભડછેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભડછેટ

સ્ત્રીલિંગ

 • 1

  અભડાવું તે.

 • 2

  અમુકના સ્પર્શથી અભડાઈ જવાય તેવી માન્યતા.

 • 3

  રજસ્ત્રાવ; અટકાવ.

 • 4

  પ્રસવ સમયે ઓર, લોહી ઇત્યાદિ નીકળે છે તે.

મૂળ

આભડવું + છેટ-दे.छित्त= અડકેલું