આભડણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભડણું

નપુંસક લિંગ

  • 1

    આભડવું તે.

  • 2

    શ્મશાનયાત્રામાં આભડવા જવું તે કે તેવો પ્રસંગ.