આભના તારા દેખવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભના તારા દેખવા

  • 1

    સ્વર્ગનું સુખ જાણે મળ્યું એમ લાગવું-તેનો ગર્વ હોવો; સુખના મનોરાજ્યમાં રમવું.