આભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભલું

નપુંસક લિંગ

 • 1

  આકાશ; આભ.

 • 2

  વાદળું.

 • 3

  દર્પણ.

 • 4

  કાઠિયાવાડી ઝીણો ગોળ કાચ (કાઠી સ્ત્રીઓ વગેરે વસ્ત્રમાં ચોડે છે તે).