આભાલાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભાલાડુ

પુંલિંગ

  • 1

    (કલ્પી લીધેલો) મોટો નફો-ફાયદો.

  • 2

    મોટી વાત; આશા [કલ્પી લીધેલી].

  • 3

    અશક્ય આશા.