આભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભાસ

પુંલિંગ

 • 1

  સાદૃશ્ય; બે વસ્તુ વચ્ચે સરખાપણાનો દેખાવ.

 • 2

  ભ્રમ; ખોટો દેખાવ.

 • 3

  ઝાંખો પ્રકાશ.

 • 4

  પ્રમાણ શાસ્ત્ર​
  ભ્રામક હેતુ; હેત્વાભાસ.

મૂળ

सं.