આભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભોગ

પુંલિંગ

 • 1

  ઉપભોગ; ભોગવવું તે.

 • 2

  ઘેરાવો; વિસ્તાર.

 • 3

  ધ્રુપદના ત્રણ ભાગમાંનો ત્રીજો [સંગીત].

 • 4

  સાપની ફેણ.

મૂળ

सं.