આભ ઊંડળમાં લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભ ઊંડળમાં લેવું

  • 1

    ગજા ઉપરાંત હામ ભીડવી; ખોટું સાહસ ખેડવું; વધારે પડતી હિંમત કરવી.