આભ ફાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આભ ફાટવું

  • 1

    ન રોકાય એવું અફાટ કાંઈ થવું.(જેમ કે, વરસાદ, દુઃખ, લોકનો સમૂહ).