ગુજરાતી માં આમની 4 મુખ્ય વ્યાખ્યા છે:

આમ1આમ2આમ3આમ4

આમ1

પુંલિંગ

 • 1

  કાચો મળ; જળસ.

 • 2

  મરડો.

મૂળ

सं.

ગુજરાતી માં આમની 4 મુખ્ય વ્યાખ્યા છે:

આમ1આમ2આમ3આમ4

આમ2

અવ્યય

 • 1

  આ પ્રમાણે.

 • 2

  આ તરફ; અહીં.

ગુજરાતી માં આમની 4 મુખ્ય વ્યાખ્યા છે:

આમ1આમ2આમ3આમ4

આમ3

વિશેષણ

 • 1

  સામાન્ય; ખાસ નહિ એવું.

મૂળ

अ.

ગુજરાતી માં આમની 4 મુખ્ય વ્યાખ્યા છે:

આમ1આમ2આમ3આમ4

આમ4

સ્ત્રીલિંગ

 • 1

  કેરી.

મૂળ

सं. आम्र