ગુજરાતી

માં આમુખની 2 મુખ્ય વ્યાખ્યા છે: આમુખ1આમુખ2

આમુખ1

નપુંસક લિંગ

  • 1

    કૃતિની સામગ્રી અને શૈલી વિશે આછો ખ્યાલ આપતો અને કૃતિના આરંભમાં રજૂ થતો પ્રાસ્તાવિક લેખ કે નિબંધ; ભૂમિકા; પ્રસ્તાવના (સા.).

  • 2

    સંસ્કૃત નાટકમાં પ્રસ્તાવનાનો એક પ્રકાર.

ગુજરાતી

માં આમુખની 2 મુખ્ય વ્યાખ્યા છે: આમુખ1આમુખ2

આમુખ2

નપુંસક લિંગ

  • 1

    પ્રસ્તાવના; ઉપોદ્ઘાત.

મૂળ

सं.